શનાયા કપૂરે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ નવા લૂકમાં એક્ટ્રેસ સિલ્વર આઉટફિટમાં જોવા મળી શનાયા કપૂર હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી ચાહકો આ તસવીરોને લાઈક કરી રહ્યા છે નવા અંદાજમાં સ્પોટ થઈ એક્ટ્રેસ શનાયા કપૂરે કેમેરાની સામે કાતિલ પોઝ આપ્યા હોટ લૂકની તસવીરો વાયરલ થઈ છે નવા લૂકમાં શનાયા ગ્લેમરસ લાગી રહી છે