એક્ટ્રેસ શિબાની દાંડેકરે શાનદાર તસવીરો શેર કરી પતિ ફરહાન અખ્તર સાથે આપ્યા પોઝ નવા લૂકમાં ખૂબ જ હોટ લાગી શિબાની ફરહાન અખ્તર સાથે શાનદાર પોઝ આપ્યા હતા શિબાની દાંડેકર નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી શિબાની બ્લેક બોડીકોન ડ્રેસમાં લાગી હોટ ચાહકો પણ નવા લૂકની તસવીરોને લાઈક કરી રહ્યા છે અલગ અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે (તમામ તસવીરો શિબાની-ઈન્સ્ટગ્રામ)