બોલિવૂડ એક્ટ્રેસ શનાયા કપૂર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



શનાયાની ફેન ફોલોઈંગ ઘણા સમયથી વધી ગઈ છે



હવે ફરી એકવાર શનાયાનો નવો લૂક વાયરલ થઈ રહ્યો છે.



શનાયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના કેટલાક ફોટા શેર કર્યા છે



જેમાં તે એથનિક આઉટફિટમાં જોવા મળી રહી છે.



આ ફોટોશૂટ માટે શનાયાએ ગોલ્ડન લહેંગો અને ડીપનેક બ્લાઉઝ પહેર્યું છે.



આ આઉટફિટમાં તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે



તે સાઉથના સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મમાં જોવા મળશે.



શનાયા પણ આ ફિલ્મથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે



All Photo Credit: Instagram