અભિનય પ્રતિભાથી થોડા સમયમાં જ મેળવી સફળતા રશ્મિકાનો શાનદાર બંગલો મુંબઇના વિરાજપેટમાં છે. રશ્મિકાના બંગલાની આસપાસ છે ખૂબ જ હરિયાળી રશ્મિકા નેચર લવર છે, તે આ ગાર્ડન જોઇ કહી શકાય રશ્મિકાનો બંગલો અંદરથી પણ એટલો જ ખૂબસૂરત છે ઘરની ઇનસાઇડ તસવીર કહે છે, તે સિમ્પલ લાઇફ જીવે છે એક્ટ્રેસ સિમ્પલ અને સોબર લાઇફ સ્ટાઇલ પસંદ કરે છે રશ્મિકા સોશિયલ પર રહે છે ખૂબ જ એક્ટિવ છે લેટેસ્ટ ફોટોશૂટ અને વીડિયો કરતી રહે છે પોસ્ટ