કોઇના મિત્રાનો સર્જરીનો અનુભવ ખૂબ જ ભયંકર રહ્યો કોઇના મિત્રાના સર્જરી બાદ ચહેરો કદરૂપો થઇ ગયો લૂક બગડી જવાથી તેને ઇન્ડસ્ટ્રીમાં કામ મળવાનું બંધ થઇ ગયું આયેશા ટાકિયાએ લિપની કરાવી હતી પ્લાસ્ટિક સર્જરી સર્જરી બાદ આયેશાનો લૂક એકદમ ચેન્જ થઇ ગયો શિલ્પા શેટ્ટીએ નાકની કરાવી હતી પ્લાસ્ટિક સર્જરી શ્રૃતિ હસને પણ નોઝની કરાવી હતી પ્લાસ્ટિક સર્જરી આ છે પ્રિયંકાની પ્લાસ્ટિક સર્જરી પહેલાની તસવીર પ્રિયંકાએ નોઝ-લિપની કરાવી હતી પ્લાસ્ટિક સર્જરી