નવરાત્રિમાં આ 5 કામ ન કરો
વિષ્ણુ પુરાણમાં કરાયો ઉલ્લેખ
નવરાત્રિ દરમિયાન 5 કામ કરવા વર્જિત
નવરાત્રિમાં નખ ન કાપવા જોઇએ
નવરાત્રિમાં વાળ ન કાપવા જોઇએ
નવરાત્રિમાં દાઢી ન કરાવવી જોઇએ
મુંડન કરાવવું પણ વર્જિત છે
લસણ-ડુંગળી ન ખાવા જોઇએ
માતાજીની સ્થાપના બાદ ઘર બંધ ન રાખવું
નવેય દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ