ઓછા શુગરવાળા ફળોને ડાયટમાં કરો સામેલ
વધુ શુગરવાળા ફળો વજન વધારશે.
જાણો 1 નંગ ફળમાં કેટલી હોય છે શુગરની માત્રા.
કેરીમાં 45 ગ્રામ શુગરની માત્રા હોય છે.
વજન ઉતારવા માંગતા હો તો કેરી અવોઇડ કરો.
અંગુરમાં 23 ગ્રામ શુગર હોય છે.
વજન ઉતારવા માંગતા હો અંગૂરને અવોઇડ કરો
કેળામાં 14 ગ્રામ શુગર હોય છે.
દિવસમાં 1થી વધુ કેળાં વજન વધારશે