પુરતુ પ્રોટીન ન મળે તો વારંવાર ભૂખ લાગે છે.
સોયાબીન. કઠોળ, દાળને ડાયટમાં સામેલ કરો.
પનીર પ્રોટીનનો સારો સ્ત્રોત છે.
પુરતી ઊંઘના અભાવમાં વાંરવાર ભૂખ લાગશે.
ઘ્રેલિન હોર્મોન વધી જતાં ભૂખ લાગે છે.
પુરતુ પાણી ન પીવાથી વારંવાર ભૂખ લાગે છે.
ડાયટમાં ફાઇબરની કમી પણ ભૂખ લગાડે છે.
ડાયટમાં પુરતા માત્રામાં ફાઇબરને સામેલ કરો.