પ્રિન્ટેડ કોટ પેન્ટમાં શર્વરી વાઘનો એલિગન્ટ લુક

શર્વરી વાઘના સ્મિતે ફેન્સને ઘાયલ કર્યા

શર્વરી દરેક પોઝમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી

શર્વરી વાઘ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

શર્વરી વાઘ જાણે છે કે ચાહકોને કેવી રીતે દિવાના બનાવવા

તેણે બંટી ઔર બબલી 2 ફિલ્મમાં પોતાની અભિનય કુશળતા બતાવી છે.

પ્યાર કા પંચનામા 2, બાજીરાવ મસ્તાની અને સોનુ કે ટીટુ કી સ્વીટી ફિલ્મોમાં સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું.

શર્વરીને ફિલ્મ બંટી ઔર બબલી 2 માટે શ્રેષ્ઠ અભિનેત્રી ડેબ્યૂ માટે આઈફા એવોર્ડ મળ્યો હતો.

શર્વરીએ પોતાના કરિયરની શરૂઆત આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરી હતી.

શર્વરી એક્ટર વિકી કૌશલના ભાઈ સની કૌશલને ડેટ કરી રહી છે.