બોલિવૂડ અભિનેત્રી શરવરી વાઘે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે

તેણે ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે

શરવરી વાઘ 'બંટી ઔર બબલી 2'માં જોવા મળી હતી

અભિનેત્રી આ એથનિક લુકમાં ધૂમ મચાવી રહી છે.

એક્ટ્રેસની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહી છે

આ ફોટોઝમાં પણ તેની કિલર સ્ટાઈલ જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે.

શરવરી વાઘે યલો કલરની ફ્લોરલ લૂકની સાડી પહેરી છે.

આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.

તેના ટ્રેડિશનલ લુકથી ફેન્સ ખૂબ જ પ્રભાવિત છે.

All Photo Credit: Instagram