શરવરી વાઘની નવી તસવીરોએ લોકોનું દિલ જીતી લીધું શરવરીની ખુબસુરત અદાઓ ફેન્સને દિવાના બનાવી રહી છે શરવરીએ ઈન્સ્ટા એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે શરવરી વાઘ બહુ સુંદર લાગી રહી છે શરવરી વાઘની તસવીરો પર ફેન્સ વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે દરેક આઉટફીટમાં શરવરી સુંદર લાગે છે શરવરી પોતાના ગ્લેમરસ લૂકની તસવીરો શેર કરતી રહે છે તે તેના બોલ્ડ અંદાજ માટે પણ જાણીતી છે તે હંમેશા તેની સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહે છે શરવરી