શિવાંગી જોશીએ ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે.

શિવાંગી 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી લોકપ્રિય થઇ છે.

શિવાંગી જોશીએ હાલમાં જ તેની કેટલીક કિલર તસવીરો પોસ્ટ કરી છે.

શિવાંગી હવે આ શોનો હિસ્સો નથી.

શિવાંગીએ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં નાયરાની ભૂમિકા ભજવી હતી.

તે દરેક તસવીરમાં કિલર પોઝ આપતી જોવા મળી હતી.

શિવાંગી જોશી 'બાલિકા વધૂ 2'માં જોવા મળી હતી.

આ પછી તે 'ખતરો કે ખિલાડી'માં પણ જોવા મળી હતી.

આ સિવાય તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.

All Photo Credit: Instagram