એક્ટ્રેસ શ્રદ્ધા દાસ પોતાના ગ્લેમર લૂકના કારણે જાણીતી



દરેક લૂકમાં શ્રદ્ધા ખૂબ જ સુંદર લાગે છે



ચાહકો પણ શ્રદ્ધાના કાતિલ અંદાજને લાઈક કરે છે



અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી



શ્રદ્ધા શોર્ટ્સ અને કોટમાં કાતિલ પોઝ આપતી જોવા મળે છે



શ્રદ્ધા દાસનો આ સ્ટનિંગ લૂક વાયરલ થયો છે



ચાહકો પણ શ્રદ્ધા દાસની તસવીરોને લાઈક કરી રહ્યા છે



કેમેરા સામે કાતિલ પોઝ આપતી જોવા મળી શ્રદ્ધા દાસ



શ્રદ્ધા સાઉથની જાણીતી એક્ટ્રેસ છે



શ્રદ્ધા સાઉથની ફિલ્મોમાં ફેન્સના દિલ જીતી ચૂકી છે