એક્ટ્રેસ શ્રદ્ધા દાસ બોલ્ડનેસ માટે જાણીતી છે શ્રદ્ધા સાઉથ ઇન્ડસ્ટ્રીઝમાં જાણીતો ચહેરો છે તેણે ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે. શ્રદ્ધા દાસ સ્વિમિંગ પૂલમાં ફોટોશૂટ કરાવ્યું છે આ તસવીરોમાં તે તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. શ્રદ્ધા દાસ ઈન્સ્ટાગ્રામ પર પણ ઘણી એક્ટિવ છે. અભિનેત્રીએ એકદમ સ્ટાઇલિશ બ્લેક કલરનો સ્વિમસૂટ પહેર્યો છે. અભિનેત્રી તેના ફોટા અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે શ્રદ્ધા દાસનો જન્મ 1987માં મુંબઈમાં થયો હતો. શ્રદ્ધા બંગાળી પરિવારમાંથી છે All Photo Credit: Instagram