નવરાત્રિ પહેલા નુસરત ભરૂચાનો લેટેસ્ટ લૂક સોશિયલ મીડિયા પર વાયરલ


તેણે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.


સામે આવેલી તસવીરોમાં નુસરત બહુ રંગીન ડ્રેસમાં સુંદર લાગી રહી છે.


તેણે ઇયરિંગ્સ અને રિંગ્સ સાથે તેના લુકને એક્સેસરાઇઝ કર્યું છે.


તેણે આ લુકને મિનિમલ મેકઅપ અને સ્ટાઇલિશ હેર સાથે કમ્પ્લીટ કર્યો છે.


અભિનેત્રી તેના સ્ટનિંગ લુકથી ફેન્સનું દિલ જીતી લે છે


અભિનેત્રી તેની ફિલ્મો કરતા લુક્સને કારણે વધુ ચર્ચામાં રહે છે


લોકો અભિનેત્રીની આ તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે


અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ હલચલ મચી ગઈ હતી


(All Photos-Instagram)