એક્ટ્રેસ શ્રેયા ધન્વંતરીનો ફરી જોવા મળ્યો હૉટ અંદાજ



દરિયામાં વેકેશન એન્જૉય કરતી દેખાઇ એક્ટ્રેસ શ્રેયા ધન્વંતરી



માલદીવના દરિયામાં એક્ટ્રેસ ફ્રેન્ડ સાથે વૉટર એન્જૉય કરી રહી છે



બ્લેક બિકિનીમાં શ્રેયાએ હોટ અંદાજ સાથે કાતિલ ફિગર પણ બતાવ્યુ છે



34 વર્ષીય એક્ટ્રેસ અત્યારે કેમેરાથી દુર વેકેશન એન્જૉય કરી રહી છે



ધ ફેમિલી મેન અભિનેત્રી શ્રેયા ધન્વંતરીની બોલ્ડનેસના લાખો ચાહકો છે



શ્રેયાએ હાલમાં પોતાના ઇન્સ્ટા પર શાનદાર તસવીરો શેર કરી છે



શ્રેયાએ દરિયામાં નહાતી વખતે સેક્સી એન્ડ કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું છે



શ્રેયા સોશ્યલ મીડિયા પર પોતાના બૉલ્ડ અંદાજ માટે ખુબ જાણીતી છે



શ્રેયા હંમેશા પોતાની પર્સનલ અને પ્રૉફેશન તસવીરો શેર કરતી રહે છે