‘ધ ફેમિલી મેન’ એક્ટ્રેસ શ્રેયા સાડી લૂકમાં જોવા મળી



શ્રેયા ધન્વંતરી રેડ કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી



એક્ટ્રેસ શ્રેયાએ ‘ધ ફેમિલી મેન’ વેબસિરીઝથી ઓળખ મેળવી



શ્રેયા રેડ કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી



અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે



શાનદાર સાડી લૂકમાં ચાહકો તેની તસવીરોને પસંદ કરી રહ્યા છે



કેમેરા સામે શ્રેયાએ ખૂબ જ શાનદાર પોઝ આપ્યા



શ્રેયાનો શાનદાર સાડી લૂક હાલ ચર્ચામાં છે



શ્રેયાએ પોતાની શાનદાર એક્ટિંગથી ઈન્ડસ્ટ્રીમાં નામ બનાવ્યું



શ્રેયા ધન્વંતરી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



શ્રેયાના ચાહકો પણ તેનો સાડી લૂક જોઈ દિવાના બન્યા છે



(તમામ તસવીરો શ્રેયા ઈન્સ્ટાગ્રામ)