શાહરૂખ ખાનની 'જવાન' તેની જાહેરાત બાદથી જ ચર્ચામાં છે.

ફિલ્મના ટ્રેલર રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

શાહરૂખ ઉપરાંત 'જવાન'માં નયનતારા અને વિજય સેતુપતિ પણ છે.

ફિલ્મમાં એક્ટ્રેસ Lehar Khan પણ જોવા મળશે

Lehar Khan નો જન્મ દિલ્હીમાં થયો હતો.

તેણે દિલ્હીમાં સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો છે

મુંબઇમાં તેણે ફિલ્મ મેકિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે

Lehar Khan સારી ડાન્સર છે

તે 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ' જેવા રિયાલિટી શોમાં જોવા મળી છે. તેણે રિયાલિટી શો 'કિડ્સ ધૂમ' જીત્યો હતો.

All Photo Credit: Instagram