એક્ટ્રેસ શ્રેયા ધનવંતરીએ નવું ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોશૂટમાં શ્રેયા ધનવંતરી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે

શ્વેતાએ થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે

શ્વેતાએ આ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

શ્રેયા ધનવંતરીનો જન્મ 29 ઓગસ્ટ 1988ના રોજ હૈદરાબાદમાં થયો હતો.

શ્રેયાના પિતા વિજય ધનવંતરી એવિએશન સેક્ટરમાં કામ કરતા હતા

શ્રેયાએ મિડલ ઈસ્ટની અલગ-અલગ સ્કૂલોમાં અભ્યાસ કર્યો.

શ્રેયાએ ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં B.Tech કર્યું છે

શ્રેયાએ માત્ર ચાર વર્ષની ઉંમરે એક્ટિંગ શરૂ કરી દીધી હતી.

All Photo Credit: Instagram