સાઉથ એક્ટ્રેસ શ્રિયા સરને લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે તેણે ઇન્સ્ટાગ્રામ પર ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે આ તસવીરોમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે એક્ટ્રેસ શ્રિયા સરને બ્લૂ કલરનો આઉટફિટ પહેર્યો છે. અભિનેત્રી આ આઉટફિટમાં હોટ લાગી રહી હતી શ્રિયા સરને ઑફ-શોલ્ડર ડેનિમ આઉટફિટ પહેર્યું હતું. આ ડ્રેસમાં કમરની બંને બાજુએ કટ હોવાના કારણે લોકોએ ટ્રોલ કરી હતી આ આઉટફિટમાં શ્રિયા સરન તેના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. અભિનેત્રીએ નેકલેસ પણ પહેર્યો હતો All Photo Credit: Instagram