અભિનેત્રી ક્રિતિ ખરબંદા એક્ટિંગ અને ફેશન સ્ટાઇલથી ચાહકોના દિલ પર રાજ કરે છે. પરંતુ તમે જાણો છો કે આ બ્યુટી ખાણીપીણીની શોખીન છે. ક્રિતિ ખરબંદા તેની ચુલબુલી અદાઓ માટે જાણીતી છે. અભિનેત્રી અવારનવાર સોશિયલ મીડિયામાં પોતાના ફોટા શેર કરતી રહે છે. અભિનેત્રીનો સાડી અવતાર ચર્ચાનો વિષય બને છે. ક્રિતિએ સિક્લ સાડીમાં હોટ બ્લાઉઝ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. અભિનેત્રીનો આ અવતાર ચાહકોને રીતસરના દિવાના બનાવે છે. તરવીરોમાં ક્રિતિનો સુપરહોટ અવતાર સામે આવ્યો છે. All Photos In Instagram