અભિનેત્રી પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે


પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી


શ્રિયા બોલિવૂડ હંગામા ઓટીટી ઇન્ડિયા ફેસ્ટના કાર્યક્રમમાં પહોંચી હતી


બોલિવૂડ હંગામા ઓટીટી ઈન્ડિયા ફેસ્ટ 2023ના અવસર પર ઘણા ફિલ્મ સ્ટાર્સ પહોંચ્યા હતા


શ્રિયા પાપારાઝીની સામે તેના ગુલાબી સ્કર્ટને ફ્લોન્ટ કરતી જોવા મળી


મીડિયા સામે પોઝ આપવાની સાથે તેણે ડાન્સ પણ કર્યો


તેની સાથે મિર્ઝાપુરની અભિનેત્રી શ્વેતા ત્રિપાઠી પણ જોવા મળી


સોશિયલ મીડિયા પર હંમેશા અભિનેત્રીની તસવીરો વાઈરલ થતી રહે છે


અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે


(All Photos-ABP Live)