શ્રિયા સરન પોતાની તસવીરોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે

શ્રિયા સરને બ્લેક સાડીમાં પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું છે.

શ્રિયા સરન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

 તેની બોલ્ડ સિઝલિંગ તસવીરો શેર કરીને ઈન્ટરનેટ જગતમાં હલચલ મચાવી છે

લોકો તેની સરખામણી મલાઈકા અરોરા સાથે કરે છે

આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી રહી છે અભિનેત્રી.

પોતાની સ્માઈલથી લોકોને દિવાના બનાવી દે છે અભિનેત્રી

ખુલ્લા વાળમાં કિલ્લર પોઝ આપતી જોવા મળી અભિનેત્રી

(All Photos-Instagram)