શ્રુતિ હસન આજે ટોલીવૂડની સૌથી પ્રિય અભિનેત્રીઓમાંની એક છે


શ્રુતિ હસન દુનિયાભરના લાખો ચાહકોના દિલ પર રાજ કરે છે


તેમના માતા પિતા કમલ હસન અને સારિકા ઠાકુર જાણીતા સેલિબ્રિટી છે


તેણે પોતાનું પ્રાથમિક શિક્ષણ ચેન્નાઈની લેડી એન્ડલ સ્કૂલમાં પૂર્ણ કર્યું.


તેમણે ફિલ્મ 'હે રામ' થી સિલ્વર સ્ક્રીન પર પદાર્પણ કર્યું હતું.


તે કેલિફોર્નિયાની મ્યુઝીશિયન ઈન્સ્ટીટ્યુટમાંથી સંગીત શીખી છે


અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે


તે પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે


તેની ફેશન સેન્સ પણ અનોખી છે


(All Photo Instagram)