ભોજપુરી એક્ટ્રેસ શ્વેતા શર્મા પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

તે ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

એક્ટ્રેસે બ્લેક શોર્ટ્સ અને બ્રૉલેટમાં તસવીરો પોસ્ટ કરી છે.

એક્ટ્રેસ એક્ટિંગની સાથે સાથે ગ્લેમરસ માટે જાણીતી છે

તે બિકીનીમાં પણ તસવીરો શેર કરતી રહે છે

શ્વેતા શર્મા તેના શાનદાર ડાન્સ માટે જાણીતી છે.

રિતેશ પાંડેના ગીતથી શ્વેતા શર્મા લોકપ્રિય બની હતી.

શ્વેતા શર્મા 'કરંટ કમરિયા' ગીતમાં ખેસારી લાલ યાદવ સાથે જોવા મળી હતી. (All Photo Credit: Instagram)