તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ રિટા રિપોર્ટર ઉર્ફે પ્રિયા આહુજાએ નવી તસવીરો પોસ્ટ કરી તેણે વ્હાઇટ ડ્રેસમાં બોલ્ડ તસવીરો શેર કરી છે. પ્રિયાએ યોટ પર બોલ્ડ પોઝ આપ્યા છે. દરિયા વચ્ચે ફોટોશૂટની તસવીરો સામે આવી છે તે આ લૂકમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે પ્રિયાના લૂકને ચાહકો ખૂબ જ પસંદ કરે છે આ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પરથી લીધી છે પ્રિયા ફોટામાં હળવા મૂડમાં નજરે આવી રહી છે પ્રિયા આહુજા ઇન્સ્ટા પર ખૂબ જ સક્રિય છે તેની તસવીરો ચાહકો ખૂબ જ પસંદ કરે છે રિટા રિપોર્ટરને ચડ્યો બોલ્ડનેસનો નશો આપ્યા જોરદાર પોઝ.