ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પોતાની ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી છે.
ABP Asmita

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પોતાની ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી છે.

એક્ટ્રેસે અભિનેત્રીએ પોતાના અંગત જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે.
ABP Asmita

એક્ટ્રેસે અભિનેત્રીએ પોતાના અંગત જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે.

તે પોતાના બંન્ને બાળકો સાથેની તસવીર શેર કરતી રહે છે.
ABP Asmita

તે પોતાના બંન્ને બાળકો સાથેની તસવીર શેર કરતી રહે છે.

શ્વેતા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

શ્વેતા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

ફેન્સ પણ શ્વેતાની તસવીરોને ખૂબ પસંદ કરે છે

શ્વેતા તિવારી વધતી ઉંમર સાથે વધુ ને વધુ સુંદર બની રહી છે.

શ્વેતા તિવારીએ પોતાની કેટલીક સ્ટાઇલિશ તસવીરો શેર કરી છે.

તસવીરોમાં શ્વેતા તિવારી બ્લૂ, યલો અને વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી રહી છે.

લોકો શ્વેતાની ફિટનેસના વખાણ પણ કરી રહ્યા છે.

All Photo Credit: Instagram