સાઉથ એક્ટ્રેસ તમન્ના ભાટિયાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં પહોંચી હતી તમન્ના ભાટિયાએ કાન્સમાં પોતાની સ્ટાઇલથી લોકોને દિવાના બનાવી દીધા છે. તમન્નાની સ્ટાઇલે લોકોનું ધ્યાન ખેંચ્યુ હતું. એક્ટ્રેસે ખુલ્લા વાળ અને ડાયમંડ ઇયરિંગ્સ વડે પોતાનો લુક આકર્ષક બનાવ્યો હતો. આ પહેલા તમન્નાની 'કાન્સ 2022'ની આ તસવીરો વાયરલ થઈ હતી. બ્લેક એન્ડ વ્હાઇટ કલરના ગાઉનમાં તમન્ના ખૂબ જ સુંદર લાગી રહી હતી. તમન્ના બ્લેક થાઇ હાઇ સ્લિટમાં સુંદર લાગી રહી હતી. તમન્નાની આ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તમન્નાના 16.5 મિલિયન ફોલોઅર્સ છે. All Photo Credit: Instagram