એક્ટ્રેસ નુસરત ભરુચાએ શેર કરી ગ્લેમરસ તસવીરો નુસરત હોટ તસવીરોને લઈ ચર્ચામાં નુસરતનો બોડીકોન ડ્રેસમાં કાતિલ અંદાજ નુસરતે કેમેરા સામે આપ્યા હોટ પોઝ નુસરતે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીરો નુસરત ફિલ્મ 'જનહિત મેં જારી'ને લઈને ચર્ચામાં ચાહકો પણ નુસરતના બોલ્ડ અંદાજને પસંદ કરે છે નુસરતે સ્કીન કલરનો ઓફ શોલ્ડર શોર્ટ ડ્રેસ પહેર્યો નુસરત ચાહકો માટે શેર કરે છે હોટ તસવીરો નુસરત સોશિયલ મીડિયા પર સતત રહે છે એક્ટિવ