શ્વેતા તિવારી પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

તેણે ઇન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ અંદાજમાં તસવીરો શેર કરી છે

શ્વેતાએ ફરી એકવાર પર્પલ આઉટફિટમાં તેના કેટલાક ફોટો શેર કર્યા છે

શ્વેતાએ શેર કરેલા ફોટામાં તે પર્પલ આઉટફિટમાં જોવા મળી રહી છે.

વન સાઇડ ઓફ શોલ્ડર ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે

શ્વેતાએ વન પીસ આઉટફિટ કેરી કર્યું છે

તેણે આ પર્પલ ડ્રેસ સાથે યુનિકોર્ન ઇમોજી શેર કરી છે.

શ્વેતા પહેલા પણ પોતાની ગ્લેમરસ સ્ટાઈલમાં ફોટો શેર કરી ચુકી છે.

ફોટામાં શ્વેતાની સ્ટાઈલ સૌથી ખાસ છે.

All Photo Credit: Instagram