'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ પલક સિંધવાની વેકેશન માણી રહી છે. પલક વેકેશન માટે ગોવા પહોંચી છે. પલકે ગોવાના બીચ પર સુંદર તસવીરો ક્લિક કરાવી છે તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુ ભીડેનું પાત્ર ભજવે છે પલકે ઇન્સ્ટાગ્રામ પર તેની સુંદર તસવીરો શેર કરી છે આ તસવીરોમાં પલક સુંદર સ્વિમ વેરમાં પોઝ આપતી જોવા મળે છે. પલક પિંક બિકીની ટોપમાં સ્ટાઇલિશ લાગી રહી છે. તેણે ઘણી વખત ગોવાની ટ્રિપ પ્લાન કરી છે પલક સોશિયલ મીડિયા પર ખૂબ જ પોપ્યુલર છે All Photo Credit: Instagram