આ તસવીરમાં શ્વેતા તિવારી અરીસાની સામે પોઝ આપતી જોવા મળે છે

શ્વેતા તિવારીએ ગ્લોસી મેક-અપ કર્યો છે. સાથે જ તેણે લાઇટ રંગની લિપસ્ટિક કરી છે.

શ્વેતા તિવારીના વાંકડિયા વાળ તેના લુકમાં વધારો કરી રહ્યા છે.

અભિનેત્રીની આ કિલર સ્ટાઈલ લોકોને પસંદ આવી રહી છે.

શ્વેતા તિવારી 41 વર્ષની ઉંમરે પણ સિઝલિંગ લુકમાં ઈન્ડસ્ટ્રીમાં આવનારી નવી અભિનેત્રીઓને માત આપે છે.

શ્વેતા તિવારી પણ તેની પુત્રી પલક તિવારીને લુક્સમાં ટક્કર આપે છે

અભિનેત્રીની પુત્રી પલક બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે.

નોંધનીય છે કે શ્વેતા તિવારીને ટીવી શો ‘કસૌટી ઝિંદગી કે’થી લોકપ્રિયતા મેળવી છે.

એક્ટ્રેસે અનેક સીરિયલો અને ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.