રશિયાની હોટ અને મોસ્ટ ગ્લેમરસ સુપર મોડલ્સ અંગેની જાણકારી આપી રહ્યા છીએ. મોસ્કોમાં જન્મેલી મોડલ Sasha Luss બેલેટ ડાન્સરનું સપના જોતા મોટી થઇ છે. 13 વર્ષની ઉંમરમાં Sasha Lussને તેની માતા મોડલિંગ એજન્સી પાસે લઇ ગઇ હતી. 2017માં તેણે એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું. ડોક્ટર પરિવાર સાથે સંબંધ ધરાવનારી Anna Vyalitsyna એક જાણીતી મોડલ છે. Anna Vyalitsynaએ 15 વર્ષની ઉંમરથી મોડલિંગ શરૂ કર્યું હતું. મોસ્કોમાં જન્મેલી Sasha Pivovarovaએ રશિયન સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. ફોટોગ્રાફર બોયફ્રેન્ડની મદદથી Sasha Pivovarovaએ મોડલિંગમાં નસીબ અજમાવ્યું હતું. શિયન સુપર મોડલે એક્ટિગ ફિલ્ડમાં નસીબ અજમાવ્યું હતું. રશિયન મોડલ Irina Shaykને પ્રથમ મોટી તક 2004માં મળી હતી. 18 વર્ષની ઉંમરમાં તેણે મોડલિંગમાં સફળતા હાંસલ કરી હતી