રશ્મિકા પુષ્પાની હિરોઈન 'શ્રીવલ્લી' તરીકે જાણીતી છે રશ્મિકાનો ક્યુટ અંદાજ ફેન્સને ખૂબ ગમે છે રશ્મિકાને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ છે અને તે વીડિયો પ્રાણીઓના પણ શેર કરે છે નેટ સાડીમાં રશ્મિકા ક્લાસી અને સુંદર લાગે છે રશ્મિકા પોતાના સ્ટાઈલીશ લુકથી લોકોને પ્રભાવિત કરે છે રશ્મિકા સોશિયલ મીડિયાના બધા ટ્રેન્ડ ફોલો કરે છે રશ્મિકા જીમાં કસરત કરીને ફિટ રહે છે પુષ્પા ફિલ્મમાં રશ્મિકાની એક્ટિંગ ખુબ વખાણાઈ હતી રશ્મિકા સાઉથની પ્રખ્યાત હિરોઈન છે આ ફોટા રશ્મિકાના ઈંસ્ટાગ્રામ પેજ પરથી લેવાયા છે