ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી 43 વર્ષે પણ બોલ્ડ લાગે છે

શ્વેતા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે

દરમિયાન બિગ બોસ 4ની વિજેતા શ્વેતા તિવારીની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે

આ તસવીરોમાં ટીવી એક્ટ્રેસનો કિલર લુક જોઈને તમારા હોશ ઉડી જશે.

શ્વેતા તિવારીએ ટીવી સીરિયલ 'કસૌટી ઝિંદગી કી'થી લોકપ્રિયતા હાંસલ કરી હતી

સોશિયલ મીડિયા પર શ્વેતા તિવારીની લેટેસ્ટ તસવીરો સામે આવી છે.

શ્વેતા તિવારીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો શેર કરી છે

તસવીરોમાં શ્વેતા સ્ટાઈલિશ રેડ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે.

ટીવી સીરિયલ્સ સિવાય શ્વેતા તિવારી ઘણા રિયાલિટી શોમાં પણ જોવા મળી છે.

All Photo Credit: Instagram