ટીવી એક્ટ્રેસ જેસ્મીન ભસીનને ગઈકાલે જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

હવે એક્ટ્રેસ ફરીથી સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગઈ છે.

હાલમાં જ તેણે કેટલીક તસવીરો શેર કરીને નવો લુક બતાવ્યો હતો.

આ ફોટા પર બોયફ્રેન્ડ અલી ગોનીએ કોમેન્ટ કરી હતી.

જેસ્મીન ભસીનને હાલમાં જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી

'ટશન-એ-ઈશ્ક' અને 'દિલ સે દિલ તક' જેવી ઘણી સિરિયલોમાં જોવા મળી છે

બિગ બોસ ફેમ અભિનેત્રીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં તે બ્લેક એન્ડ વ્હાઇટ કલરનો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.

જેસ્મીન ભસીન હાલમાં ટીવીથી દૂર છે.

All Photo Credit: Instagram