પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી 12 ઓક્ટોબરે તેમની વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યાં છે.

પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી પહેલીવાર બિગ બોસ 9માં મળ્યા હતા

તેઓ પહેલા મિત્રો બન્યા હતા બાદમાં એકબીજાના પ્રેમમાં પડ્યા હતા

પ્રિન્સ નરુલાએ યુવિકાને ખૂબ જ ફિલ્મી સ્ટાઈલમાં પ્રપોઝ કર્યું હતું.

પ્રિન્સ નરુલાને બિગ બોસ 9નો વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.

યુવિકાએ ખુલાસો કર્યો હતો, 'જ્યારે અમે બિગ બોસમાંથી બહાર આવ્યા ત્યારે અમે મિત્રો હતા.

પ્રિન્સ નરુલાએ માતા-પિતાની સામે યુવિકાને પ્રપોઝ કર્યું હતું

12 ઓક્ટોબર, 2018 ના રોજ મુંબઈમાં તેઓએ લગ્ન કર્યા હતા.

તેમના લગ્નમાં કરણ કુન્દ્રા, અનુષા દાંડેકર સહિતના અનેક સ્ટાર્સ પહોંચ્યા હતા

All Photo Credit: Instagram