કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની કેટલીક તસવીરો સામે આવી છે આ તસવીરોમાં બન્ને કુલ અંદાજમાં જોવા મળી રહ્યા છે કેમેરા સામે બન્નેએ અલગ અલગ પોઝ આપ્યા હતા ફેન્સ આ કપલ પર ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે સિદ કિયારા બોલિવૂડનું હોટ કપલમાનું એક છે પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે કપલ બન્નેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે સોશિયલ મીડિયા પર હંમેશા બન્નેની તસવીરો વાઈરલ થતી રહે છે કપલનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે (All Photos-social media)