હાર્ટને હેલ્ધી રાખવા માટે શું ખાશો?


અખરોટ ઓમેગા-3 એસિડથી સમૃદ્ધ છે


હાર્ટના હેલ્થ માટે અખરોટનું કરો સેવન


મગફળી અનસેચૂરેટેડ ફેટનો સારો સ્ત્રોત છે


હૃદય રોગના જોખમને ઘટાડે છે


નટ્સનું સેવન હાર્ટ માટે ફાયદાકારક છે.


20% હદયરોગનો ખતરો ઘટી જાય છે.


ગ્રીન વેજિટેબલને ડાયટમાં કરો સામેલ


આ હેલ્ધી ફૂડ હાર્ટને રાખે છે હેલ્ધી