ડાયટ-એક્સરસાઇઝ વિના ઘટાડો વજન


રોજ સવારે ખાલી પેટ આ ચીજનું કરો સેવન


એપ્પલ સાઇડર વિનેગર 2 ચમચી પીઓ


હૂંફાળા પાણીમાં મિક્સ કરીને પીવો


લીંબુ અને મધ મિક્સ કરીને સવારે પીઓ


નિયમિત એલોવેરા જ્યુસનું કરો સેવન


મરીનું રોજ એક ચમચી કરો સેવન


ખાલી પેટ જીરા પાણી પીઓ


મેથીના પાણીનું સેવન કરવાથી ઘટશે વજન