પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાના નુકસાન

શું આપ પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવો છો

જો હા તો તેના નુકસાન જાણી લો



પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક

તાપના સંપર્કમાં આવવાથી તેના સૂક્ષ્મ કણ પાણીમાં ભળે છે

આ પાણી ફેફસાના કેન્સરનું કારણ બની શકે છે.

આ પાણી પીવાથી કેન્સરનું જોખમ વધે છે.



બ્રેસ્ટ કેન્સર ઓવરીનું કેન્સર થઇ શકે છે



ઇમ્યુનિટિ પર પણ ખરાબ અસર કરે છે.



પલ્મોનરી કેન્સરનું જોખમ પણ વધે છે