મૃણાલ ઠાકુરની આ તસવીર નેટીઝન્સે પસંદ કરી છે અભિનેત્રી મૃણાલ ઠાકુર હંમેશા પોતાની એક્ટિંગથી દર્શકોના દિલ જીતે છે. મૃણાલની ફિલ્મ 'સીતા રામમ' ટૂંક સમયમાં પડદા પર દસ્તક આપશે. મૃણાલે હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક ખાસ તસવીરો શેર કરી છે. મૃણાલે વ્હાઈટ અને બ્લેક કલરના શરારા ડ્રેસ અને સ્ટોન ઈયરિંગ્સમાં ફોટા શેર કર્યા છે. રિપોર્ટ્સ અનુસાર, મૃણાલના આ ડ્રેસની કિંમત 25,900 રૂપિયા છે. નેટિઝન્સને મૃણાલનો આ લૂક પસંદ આવ્યો છે.