એલોવેરાનું જયુસ પીવાના ફાયદા આ જ્યુસ ખાલી પેટ પીવું જોઇએ એલોવેરા સ્વાસ્થ્યવર્ધક સૌદર્યવર્ધક છે. એલોવેરાનું જ્યુસ પાચનને દુરસ્ત રાખશે. શરીરને એલોવેરા હાઇટ્રેઇટ રાખે છે. શરીરને એલોવેરા હેલ્ધી રાખે છે. પોષણ અને વિટામિન્સ પ્રદાન કરે છે. સ્કિનમાં નિખાર આવી જાય છે. શરીરના વિષાક્તને દૂર કરે છે. એલોવેરા A અને E વિટામિનનો ખજાનો છે.