મૌની રોયે પોતાના સમર લૂકના ફોટો શેર કર્યા મૌની હમણાં જ વેકેશન પર ગઈ હતી ઈંસ્ટાગ્રામ પર પોતાની આકર્ષક અદાઓના ફોટો મુક્યા બ્લેક ગાઉનમાં હોટ લાગે છે મૌની રોય શ્રીલંકામાં ફરાવા ગઈ હતી મૌની રોય ડિપ નેક ગાઉનમાં મૌનીનો આકર્ષક અંદાજ હોટલમાં પણ ફોટો લેવાનું નથી ચૂકતી મૌની ક્યુટ અંદાજમાં મૌની રોય સમર આઉટ ફિટ્સમાં હોટ લાગી રહી છે મૌની તમામ તસવીરો ઈંસ્ટાગ્રામ પરથી લેવાઈ છે