આ રીતે દહીંનું સેવન કરશે નુકસાન આ રીતે દહીંનું સેવન કરશે નુકસાન દહીંનું સેવન ગુણકારી છે પરંતુ આ સમયે કરશો તો થશે લાભ દહીંનું સેવન રાત્રે કે સાંજે ન કરો સવારે કે બપોરના સમયે દહીંનું કરો સેવન દહીંમાં ક્યારેય નમક કે સુગર ન ઉમેરો આ વસ્તુઓ મિક્સ કરીને દહીં ન ખાવું ચોમાસાની સિઝનમાં દહીં ઓછું ખાવું જોઇએ