સાડીમાં ખૂબ જ હોટ લાગે છે શ્રદ્ધા દાસ શ્રદ્ધા દાસ હોટ અંદાજથી ચર્ચામાં રહે છે શ્રદ્ધા દાસ ભોજપૂરી એક્ટ્રેસ છે શ્રદ્ધા દાસનો બ્લેક સાડીમાં ખૂબ જ હોટ અંદાજ જોવા મળી રહ્યો છે શ્રદ્ધા દાસે પોતાના શાનદાર અભિનયથી લાખો લોકોનું દિલ જીત્યું શ્રદ્ધા દાસનો જન્મ 1987માં મુંબઈમાં થયો હતો શ્રદ્ધા ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, દિલ તો બચ્ચા હૈ ફિલ્મમાં જોવા મળી હતી હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે ચાહકો પણ તેના સાડી લૂકને પસંદ કરે છે શ્રદ્ધા દાસની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે