'રંગ બેરંગી' સોનાક્ષી સિન્હાનો કૂલ લૂક સોનાક્ષી આ લૂકમાં ઘણી કૂલ દેખાઈ રહી છે સોનાક્ષીએ આ ફોટો પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કર્યા છે સોનાક્ષીએ મલ્ટી કલરનાં કપડાં પહેર્યાં છે સોનાક્ષીનો આ અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે સોનાક્ષી સિન્હાએ દબંગ ફિલ્મથી ડેબ્યુ કર્યું સોનાક્ષી દબંગ ગર્લ તરીકે જાણીતી છે સોનાક્ષી સોશિયલ મીડિયા પર એક્ટીવ રહે છે સોનાક્ષીના ફોટો પર ફેન્સ ખુબ લાઈક્સ આપે છે સોનાક્ષીના દરિયા કિનારાના લુકના ફોટો વાયરલ થતા હોય છે