શ્વેતા તિવારી સુંદરતાના મામલે ન્યૂ કમરને પણ ટક્કર મારે છે 41 વર્ષની ઉંમરમાં પણ શ્વેતાની સુંદરતા વધી જ રહી છે સાડીમાં પણ શ્વેતાની અદાઓ કાતિલ લાગી રહી છે અભિનેત્રીનો આ લૂક ફેન્સને દિવાના બનાવવા માટે પૂરતો છે પોતાના અલગ અંદાજથી હંમેશા લાઈમ લાઈટમાં રહે છે શ્વેતા સાડીમાં શ્વેતા કોઈ પરીથી કમ નથી લાગી રહી સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે અભિનેત્રી શ્વેતાની ગણતરી ટીવીની ટોપ એક્ટ્રેસમાં થાય છે પોતાના નવા નવા લૂકથી અભિનેત્રી સતત ચર્ચામાં રહે છે શ્વેતા તિવારી પોતાની અંગત લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે