બૉલીવુડની દબંગ એક્ટ્રેસ સોનાક્ષીએ શેર કર્યા શાનદાર પૉઝ



પોતાના ડ્રીમ હૉમમાં અભિનેત્રીએ બતાવ્યો પોતાનો ગૉર્ઝિયસ લૂક



એક્ટ્રેસે આ દરમિયાન ચેક્સ મરૂન કલરનું સૂઇટ પહેરીને કરાવ્યુ ફોટોશૂટ



લૂકને પુરો કરવા ખુલ્લા વાળ અને હળવી સ્માઇલ કેમેરા સામે આપી



આ સિમ્પલ લૂકમાં એક્ટ્રેસનો આગવો ઠાઠ પણ જોવા મળ્યો



અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે



આ તસવીરો પર લોકો જોરદાર કમેન્ટ પણ કરી રહ્યા છે



સલમાન સાથેની દબંગ ફિલ્મના કારણે દબંગ ગર્લ તરીકે પણ જાણીતી થઇ છે



36 વર્ષીય સોનાક્ષી સિન્હા હજુ પણ સિંગલ લાઇફને એન્જૉય કરી રહી છે



અભિનેત્રી સોશ્યલ મીડિયા પ્રેમી છે અને તેના દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે