બિગ બોસ ફેમ સોનાલી રાઉત તેની બોલ્ડનેસ માટે જાણીતી છે

તેણે વ્હાઇટ બિકિનીમાં તસવીરો પોસ્ટ કરી છે.

સોનાલીએ ધ એક્સપોઝ સાથે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો

સોનાલી અનેકવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે

સોનાલી રાઉત 2010માં કિંગફિશર કેલેન્ડરનો ભાગ બની હતી.

તે સમયે સોનાલી માત્ર 19 વર્ષની હતી.

તેણે બિગ બોસ સીઝન 8 માં ભાગ લીધો હતો

2016માં સોનાલી ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તીમાં જોવા મળી હતી

તેણે વેબ સિરીઝ ડેન્જરસમાં પણ કામ કર્યું હતું.

All Photo Credit: Instagram